ગ્વાલિયરમાં મિગ-21 ટ્રેઇનર જેટ ક્રેશ થયું, બંને પા
ભારતીય વાયુસેનાનું મિગ 21 ટ્રેઇનર એરક્રાફ્ટ જેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ગ્વાલિયર એરબેઝની પાસે સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. જોકે, પ્લેનમાં સવાર બંને પાયલટ ક્રેશ થતાં પહેલા સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. જ