અમદાવાદ: મુંબઈથી ટ્રાવેલ્સમાં આવેલું 1.46 કરોડનુ M
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ ટ્રાવેલ્સમાં લાવવામાં આવી રહેલા મેથા ફેટામાઈન (MD) ડ્રગ્સના 1.469 કિલોના જથ્થા સાથે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસ.જી. હાઈવે પરથી ઝડ