અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિએ અરવલ્લીના
રાજ્યભરમાં આ વર્ષે પડેલા અનરાધર વરસાદને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી