ભારત – બાંગ્લાદેશ વચ્ચે ૭ કરાર ત્રણ દ્વિપક્ષીય પ્
ભારતનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને પીએમ મોદી વચ્ચે શનિવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. કેટલાક પ્રાદેશિક મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. બંને