મેંદરડા પાસેનો પુલ ધરાશાયીનો મામલોઃ સરપંચે કર્યો આ
જૂનાગઢના મેંદરડા - સાસણ રોડ પર મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે એક પુલ ધરાશયી થયો હતો. જેમાં 3 ફોરવ્હીલ નીચે ખાબકી હતી. આ ઘટનામાં 12 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ પુલની લંબાઇ 60 ફૂટ હતી. જેમાંથી 40 ફૂટનું જોડાણ તૂટી પડયું છે. હાલ