સેનાના જવાનાઓ હિમવર્ષા વચ્ચે કર્યા ગરબા
ગુજરાતી દેશ કે દુનિયાના કોઇ પણ ખૂણે કેમ ના હોય નવરાત્રીમાં ગરબાના ગીતો વાગતા જ તેના પગ થરકવા લાગે છે. વળી ગરબા હવે દુનિયાભરમાં લોકપ્રિય થઇ ચૂક્યા છે. ત્યારે હાલ જ્યાં ગુજરાતમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે ત્યારે ભારતીય સેનાના જવાનો હિમવર્ષામાં ગ