મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે અહ
મહારાષ્ટ્ર-હરિયાણામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે અહેમદ પટેલને મોટી જવાબારી સોંપી છે. મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણીના સમન્વય કમિટીના અધ્યક્ષ તરીકે અહેમદ પટેલને જબાદારી સોંપાઈ છે. આ સાથે ગુજરાતના મધુસૂદન મિસ્ત્રી અને રોહન ગુપ્તાનો પણ સમ