વધુ એક નેતાની ભાજપમાં થશે ઘર વાપસી
ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક ભાજપના નેતાની ઘર વાપસી થશે.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના એસ.ટી મોરચાના અધ્યક્ષ રહી ચૂકેલા હર્ષદ વસાવાને ગત વિધાનસભામાં ટિકિટ ન મળતા તેમની જગ્યાએ ડોક્ટર દર્શના દેશમુખને ટિકિટ મળતા તેઓએ બળવો કર્યો હતો અને અપક્ષમાં ઉમે