આઈએમએફએ ભારતના જીડીપી ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને ૬
બે દિવસ પહેલાં વિશ્વ બેન્કે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ અગાઉના ૭.૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કર્યા બાદ મંગળવારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથરેટનો અંદાજ ઘટાડીને ૬.૧ ટકા કર્યો છે.