PMC બેન્ક કૌભાંડ : 5મા ખાતેદારનું મોત, ગ્રાહકોએ RB
કરોડો રૂપિયાના કૌભાંડના કારણે નાણાકીય સંકટની સાથે રિઝર્વ બેન્કના પ્રતિબંધોનો સામનો કરી રહેલી PMC બેન્કના ગ્રાહકોએ શનિવારે મુંબઇમાં RBI સામે દેખાવો કર્યા. જેમાં ઘણા ખાતેદાર બીમાર પડી ગયા. જ્યારે રામ અરોરા નામના એક ખાતેદારનું મોત થઇ ગયું. આ સાથે