મહારાષ્ટ્રની 288, હરિયાણાની 90 સીટ પર આજે મતદાન, ગ
મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધ