કરતારપુર કોરિડોરઃ ભારત 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન
સિખ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 23 ઓક્ટોબરના રોજ કરતારપુર સાહિબ કોરિડોર અંગેનો કરાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. જોકે, સિખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી લેવાની પાકિસ્તાને જીદ્દ પકડી રાખી છે. એટલે કદાચ ફીનો મુદ્દો કર