વસ્તી નિયંત્રણને લઇ આસામ સરકારનો મોટો નિર્ણય, જો 2
જનસંખ્યા નિયંત્રણની દિશામાં આસામની ભાજપ સરકારે આકરો નિર્ણય લીધો છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વવાળી ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, 1 જાન્યુઆરી 2021થી તે વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે જેમના 2થી વધારે બાળકો છે. સોમવારે આસામ ક