હવે દેશી-વિદેશી નોનઓઇલ કંપનીઓ પેટ્રોલપંપ ખોલી શકશે
ફ્યૂઅલ રિટેલિંગ સેક્ટરમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો સુધારો કરતા કેન્દ્ર સરકારે દેશમાં નોન ઓઇલ કંપનીઓને પેટ્રોલપંપ સ્થાપવાના નિયમોમાં મહત્ત્વના સુધારા કર્યા છે. સરકારના આ પગલાંને કારણે દેશની ખાનગી અને વિદેશી કંપનીઓ વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામ