ચૂંટણી પરિણામ : હાઈકમાન સાથે ચર્ચા કરવા ખટ્ટર દિલ્
હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી પરિણામમાં બીજેપીને 40 સીટો મળી છે. જ્યારે બહુમતી માટે 46 સીટો જરૂરી છે. ભાજપને ગોપાલ કાંડા સહિત 7 અપક્ષ ઉમેદવારોથી સમર્થન મળવાની આશા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર