રામલલ્લા ન્યાસને વિવાદિત જમીન સોંપાશે, સુન્ની-વક્ફ
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવશે. એટલે કે કોર્ટે મુસ્લિમોને અન્ય જગ્યાએ જમીન આપવાના આદેશ આપ્યા છે.
અલાહાબાદ કોર્ટે જમીનના ત્રણ ટુકડા પાડ્યા તે તાર્કિક નથી, વિવાદિત હિસ્સાની વ