રાજ્ય સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા આયોજન સાથે કામ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૨૯૯.૪૪ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરાવ્યા હતા, અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજયના એક પણ વિકાસ કામ અટકશે નહ