મહારાષ્ટ્ર અંગે રાજ્યપાલનો નિર્ણય પક્ષપાત ભર્યો: સ
સોમવારે સાંજે રાજ્યપાલને શિવસેનાના સભ્યો મળ્યા હતા. તેમણે રાજ્યને સ્થિર સરકાર આપવા બે દિવસની મુદત માગી હતી જે રાજ્યપાલે ઠુકરાવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પી.બી. સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિવસેનાએ કરેલી વિનંતી ઠુકરાવવાનો