આજે પણ અનેક જગ્યાએ પડ્યો વરસાદ, ધાંગધ્રામાં ભારે પ
ગુજરાતમાં આ વર્ષે મેઘો જાણે જવાનું નામ જ નથી લઇ રહ્યો. રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા નથી થમી રહી ત્યાં આજે રાજકોટ, બનાસકાંઠા તેમજ બોટાદ સહિત અમરેલીમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમા