મોદી સરકારના મંત્રીનો બફાટ, ટ્રેનો ફૂલ-એરપોર્ટ ફૂલ
કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ અર્થવ્યવસ્થાની સુસ્તીને લઈને અજીબો ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન અને એરપોર્ટ ફૂલ છે, લોકોના લગ્ન થઇ રહ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે દેશની અર્થવ્યસ્થા સારી રીતે ચાલી રહી છે. વધુમાં જણાવ્યું ક