સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ પણ સરકાર બનાવવાને લઈન
મહારાષ્ટ્રમાં સત્તાને લઈને ચાલી રહેલું સસ્પેન્સ હજુ પણ યથાવત રહેશે કારણ કે આજે NCP અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી વચ્ચ