મહારાષ્ટ્ર : NCPના ધારાસભ્ય દળના નવા નેતા જયંત પાટ
મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPના નેતા અજિત પવારે મળીને વહેલી સવારે સરકાર બનાવી લીધી. જે બાદ અજિત પવારના બાગી સ્વરૂપ પર NCPએ એક્શન લીધું છે. NCP પ્રમુખ અજિત પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજિત પવારને ધારાસભ્ય દળના નેતા પરથી દૂર કરાયા છે. તેમની જ