પાક વીમા મામલે ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીનુ
ગુજકોમાસોલના ચેરમેન અને ભુતપૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ખેડૂતોના પાક વીમાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. સંઘાણીએ કહ્યું છે કે, "પાક વીમા કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે... વીમા કંપની ખેડૂતોના પાક વીમા માટે સર્વે કરી રહી છે