આજે ઉદ્ધવ ઠાકરે સરકારની પ્રથમ પરીક્ષા, વિધાનસભામાં
ઉદ્ધવ ઠાકરે સરકારની પહેલી પરીક્ષા આજે હશે. આજે શનિવારે મહારાષ્ટ્રની વિધાનસભામાં બપોરનાં 2 વાગ્યે શક્તિ પરીક્ષણ થવાનું છે. શિવસેનાનો દાવો છે કે તેની પાસે 170 ધારસભ્યોનું સમર્થન છે અને સદનમાં તે સરળતાથી બહુમત સાબિત કરી દેશે. ઉલ્લેખનીય છે કે મહારા