કોંગ્રેસને ઈન્કમટેક્સ ખાતાની નોટિસ, હવાલાથી 170 કર
હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહાર મામલે કોંગ્રેસ પાર્ટીને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સોમવારે નોટિસ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં કોંગ્રેસ પાર્ટી પૈસાના કાગળો રજૂ કરી શકી નથી. જણ