બિનસચિવાલય પરીક્ષા વિવાદ : કૉંગ્રેસે સમર્થન જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરનાં રોજ બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવાઇ હતી. ઉમેદવારોએ આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઇ હોવાની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી.
આજે ગાંધીનગરમાં જ્યારે મોટા પ્રમાણમા