નાગરિકતા બિલ મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્ટિકલ 370 બાદ હવે નાગરિકતા સંશોધન વિધેયક પર સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આ વિધેયક બંધારણની વિપરીત છે કે નહી તે અલગ વાત છે, પરંતું તેમાં ભારતની વસુધૈવ કુટુંબકમની વિચારધારા અને સભ્યતા છે. સિંધિયાએ ઈંદૌરમાં