આંધ્રપ્રદેશ કેબિનેટે દિશા બિલને સ્વિકૃતિ આપી, માત્
આંધ્રપ્રદેશની કેબિનેટે બુધવારે આંધ્રપ્રદેશ દિશા બિલ 2019ને સ્વિકૃતિ આપી દીધી છે. હવે મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના મામલાની પતાવટ 21 દિવસમાં કરવા અને દોષિતો માટે સજા-એ-મોતને અનિવાર્ય બનાવે છે. આ વિધેયકને વિધાનસભાના હાલના સત્રમાં