આજથી ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ
આજથી ઊંઝા ખાતે મા ઉમિયાના આંગણે ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. ઊંઝા ખાતે 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા ઉમિયાનગરમાં ઐતિહાસિક એવા ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહા લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. આખી ઊંઝા નગરી ધાર્મિકનગરી અને ભક