લક્ષચંડી મહાયક્ષ : પહેલા દિવસે અઢી કિલો સોનું અને
ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા નજીક લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થઇ ગયો છે. આ લક્ષચંડીનાં પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું છે. મહાયજ્ઞ અધ્યક્ષે જણાવ્યાં પ્રમાણે, પહેલા દિવસે આશરે 2 લાખથી વધારે લોકોએ મંદિરમાં દર્શન