જર્મનીથી ભણવા આવેલા વિદ્યાર્થીને CAAનો વિરોધ કરવો
નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. સામાન્ય વ્યક્તિઓ પર પોલીસ FIR દર્જ કરી ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે બોલિવૂડ સાથે સંકળાયેલા લોકોએ પણ વિરોધને કારણે કામ ગુમાવવુ પડે છે. એવામાં હવે IIT મદ્રાસના જ