દિલ્હી : નજફગઢમાં ગાર્બેજ કાફેની થઇ શરૂઆત, 1 કિલો
દેશભરમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશના એક ભાગ રૂપે પાટનગર નવી દિલ્હીમાં પહેલવહેલો ગાર્બેજ કાફે શરૂ કરાયો હતો. સાઉથ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં શરૂ કરાયેલા આ કાફેમાં 1 કિલો પ્લાસ્ટિક કચરો આપનારને ભરપેટ મફત ભોજન આપવામાં આવશે એવી જાહેરાત દિલ્હી નગર ન