બિપિન રાવતે સંભાળ્યો CDS નો પદભાર, કહ્યું ત્રણેય
દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમારું ફોકસ ત્રણેય સેનાઓને મળી ત્રણ નહીં પરંતુ 5 કે પછી 7 કરવા પર હશે. તેમણે કહ્યું કે ત્રણેય સેનાઓ 1+1+1 મળીને 3 નહીં પરંતુ 5 કે 7 હશે. પીઓકેને લઇ પ્રશ્ન