JNU હિંસા : IIM અમદાવાદની બહાર પ્રદર્શન કરી રહેલા
JNUમાં થયેલા ઘર્ષણ મામલે આજે (સોમવાર)ની સાંજે IIM અમદાવાદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનમાં ABVPના આગેવાનો પણ જોડાયા છે. પ્રાપ્ત માહિતી મુજ