LRD ભરતીમાં અન્યાય! મંજૂરી નહીં છતાં રાજકોટમાં માલ
લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજ આક્રોશ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં ભેગા થયાં છે. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી હતી. સભામાં અસ્થિ કળશ બતાવવામાં આવતા ક્રાઇમ બ