જામિયામાં ફરી વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસની કામગીર
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસાને એક સપ્તાહ થઈ ગયું છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બીજી બાજુ સખત રાજકીય નિવેદનો પણ થઈ રહ્યા છે. આ દરમિયાન સોમવારે JNUમાં નવું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે અને બીજી બાજુ જામિયા મી