હેલમેટ મુદ્દે ગુજરાત સરકારનો યુ-ટર્ન
ગુજરાતમાં હેલમેટ મરજિયાત કર્યા બાદ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર અરજી પર સુનવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં હેલમેટ પહેરવું મરજીયાત નથી કરાયુ, ફરજિયાત જ છે. સરકારે વધુમાં કહ્યું કે, પાછળ બ