બિહારમાં CAA-NRCના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસક
બિહારના સમસ્તીપુરમાં CAA અને NRC સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, બંને જૂથો પરસ્પર લા