સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યું, દરેક મુદ્દા પર ચ
બજેટ સત્ર પહેલા સરકારે બોલાવેલી વિપક્ષી બેઠકમાં વિવિધ પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. દરમિયાન વિપક્ષે CAA, અર્થવ્યવસ્થા, બેરોજગારી, કાશ્મીરની સ્થિતિ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો સહિત મુદ્દાઓ પર સરકારને ચર્ચા કરવાની માગ કર