નળસરોવર અને થોળ બે દિવસ બંધ રહેશે
અમદાવાદ જિલ્લામાં આવેલ પક્ષી અભયારણ્ય નળસરોવર અને થોળ 8 અને 9 ફ્રેબ્રુઆરી એમ બે દિવસ બંધ રહેશે. આ બંને દિવસ અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી થશે. પક્ષીઓની ગણતરીના કામગીરી યોગ્ય રીતે થઈ શકે અને કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જાહેર જનતા માટે આ બં