દિલ્હી ચૂંટણી પરિણામ : બહુમતિ નજીક દેખાતા AAPના કા
દિલ્હીના પ્રાથમિક વલણમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળી ગઇ છે. હાલમાં આપને સ્પષ્ટ બહુમતિનો નિર્દેશ મળી રહ્યો છે. ત્યારે પ્રાથમિક વલણમાં મળી રહેલી બહુમતિથી દિલ્હીમાં AAP સરકાર બનવાનું લગભગ નક્કી જોવા મળી રહ્યું છે.