મોંઘવારીનો માર, 6 વર્ષનાં મોદી સરકારનાં કાર્યકાળમા
સામાન્ય માણસના ખિસ્સા પર માર પડવાનું ઓછું થઈ રહ્યું નથી. જાન્યુઆરી 2020માં રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, નવા વર્ષના પ્રથમ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 7.59% થયો છે. મોદી સરકારના 6 વર્ષ