'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં આવનારા મહેમાનોને પાર્
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે. નોંધનીય છે કે, અહીં જ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન રાખવા