આર્ટિકલ 370 વિરુદ્ધ બોલવું બ્રિટિશ સાંસદને પડ્યું
બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમે ભારતમાં એન્ટ્રીની મંજુરી નહી મળી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને જણાવ્યા અનુસાર તેમના Visaની સમય મર્યાદા ઓક્ટોબર 2020 સુધીની હોવા છતાં સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્