ટ્રમ્પ મોદી સમક્ષ ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિક્તા સંશોધન કાયદા (CAA)અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો મુદ્દો ઉઠાવશે. આ સાથે જ ધાર્મિક