નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમ હાઉસફુલ, ઉત્સાહ, ઉમ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને મોદી અમદાવાદ આવી રહ્યા છે. બન્ને મહાનુભાવો એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. જ્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ જવા નીકળશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. બપોર