NCP નેતાનો PM મોદી પર મોટો હુમલો, કહ્યું- દિલ્હીમા
દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે ભાજપ પર હુમલો બોલ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેણે દિલ્હીમાં હિંસા કરાવી દીધી.