મહિલા T20 વર્લ્ડકપ: વરસાદને કારણે સેમિફાઇનલ રદ, ભા
ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી સેમિફાઇનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોચી ગઇ છે. ગુરુવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ