પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીએ રાજ્યસભાની 4 બેઠકો માટ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજ્યમાંથી ચાર નામોની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું, હું રાજ્યસભા માટે તૃણમૂલ તરફથી અર્પિતા ઘોષ, મૌસમ નૂર, દિનેશ ત્રિ