મધ્યપ્રદેશ: કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાયા, 17
મધ્યપ્રદેશમાં રાજકીય ઉથપ-પાથલ વચ્ચે કમલનાથ સરકાર સંકટમાં ઘેરાતી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના 15થી 17 ધારાસભ્યો બેંગ્લુરુ ભેગા થઇ ગયા છે. જેમાંથી મોટાભાગના ધારાસભ્ય જ્યોતિરાદિત્ય સિ